મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલથી નેશનલ હાઈવે સુધીના રોડ માટે રૂ.૬.૯૪ કરોડનું ટેન્ડર પ્રસિદ્ધ											
											
												મોરબી : મોરબી શહેરના મુખ્ય માર્ગો પૈકીના એક એવા મહારાણા પ્રતાપ સર્કલથી નેશનલ હાઈવે (NH-૨૭) સુધીના 'ચક્કર રોડ'ના નવીનીકરણ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોરબી મહાનગરપાલિકાની સિવિલ અને