કોલસાનો કાળો કારોબાર : મોરબીમાં એસએમસીનો દરોડો, 3.57 કરોડનો જથ્થો સીઝ
મોરબી, જામનગર તેમજ પરપ્રાંતીય 12 આરોપી પકડાયા, રાજકોટ ગાંધીધામ અને મોરબીના 8 શખ્સના નામ ખુલ્યા મોરબી : મોરબી - કચ્છ હાઇવે ઉપર કિંમતી કોલસો કાઢી બાદમાં વેસ્ટેજ કોલસો ભેળવી દઈ કરવામાં આવતા કો